ના નામથી ચેક/ડ્રાફ્ટ સ્વીકારવામાં આવશે.
અમારી સંસ્થા નીચે મુજબના દાનની અપેક્ષા રાખે છે.
આ ઉપરાંત સંસ્થાને નીચે મુજબની જરૂરીયાત છે.
આપના સંપૂર્ણ સહકારની અપેક્ષા સહ.......
સંસ્થાને આપેલા દાન ૮૦ (G) મુજબ કરમુક્ત છે.
: સંસ્થાને દાન આપવાની માહિતી :
ONLY BY CHEQUE / RTGS / NEFT / ONLINE / MOBILE TRANSFER / GOOGLE PAY ETC.
PLEASE DO NOT DEPOSIT CASH IN OUR BANK ACCOUNT.
After Transaction Inform Us On Mo. 9904141010
Also Provide Full Name, Address And Pan Card
'લાયન્સ ક્લબ સોસાયટી' ના નામનો કોઈપણ બેંકનો ચેક મોકલી શકો છો અથવા સીધો અમારા
બેંકના સેવિંગ એકાઉન્ટમાં જમા કરાવી શકો છો.
THE MODASA NAGARIK SAHAKARI BANK LTD. MODASA
A/C No. : 806051101059112
IFSC Code: KKBKOMNSB01
ધી મોડાસા નાગરિક સહકારી બેંક લિ. મોડાસા
ખાતા નંબર : ૮૦૬૦૫૧૧૦૧૦૫૯૧૧૨
વિશિષ્ટ પ્રોજેક્ટ :- લાયન્સ કીડની ડાયાલીસીસ સેન્ટર મોડાસા
લાયન્સ કીડની ડાયાલીસીસ સેન્ટર મોડાસા ખાતે શરૂ કરી પાંચ વરસ સુધી ડાયાલીસીસ માટે જે દરિદ્ર નારાયણ, કિડની ફેઇલ્યોરના છે તેમને ૫ વર્ષ સુધી સેવાઓ આપી અને ઓછામાં ઓછા ૫૦૦૦ ડાયાલીસીસ કર્યા, તે સમયે મોડાસાની આજુબાજુ ના ૧૦૦ km માં ક્યાંય ડાયાલીસીસ સેન્ટર હતું નહી અને ખુબજ પરેશાની દર્દીઓ ભોગવતા હતા,ડાયાલીસીસ ખુબ જ ખર્ચાળ હતું અને તે સમયે ફક્ત ૩૫૦/- રૂપિયા લઇ અમે ડાયાલીસીસ કરી આપતા હતા અને તેમને incentive તરીકે જે દર્દીઓ અઠવાડિયામાં ત્રણ વખતે રેગ્યુલર આવે તેમને ચોથું ડાયાલીસીસ ફ્રી કરી આપતા હતા એવા દર્દીઓ પણ આવતા હતા જેમની પાસે કોઈ જ સગવડ ના હોય તો તેમને ફ્રી ડાયાલીસીસ કરી આપતા તેમજ તેઓને આવવા-જવાના ભાડાની પણ અમો વ્યવસ્થા કરી આપતા હતા.