નોંધ : ઉપરોક્ત બધાજ વ્યવસાયો સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા માન્યતા મેળવેલ છે. તેમજ આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરે થી આ ખાતા ધ્વારા “ગુજરાત કાઉન્સીલ ઓફ વોકેશનલ ટ્રેઈનીંગ, ગાંધીનગર” તરફથી માર્કશીટ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.
પ્રવેશ મેળવવા માટે સંપર્ક નંબર :
૧.) ૯૪૨૭૫૨૯૧૬૦ - ભરતભાઈ
૨.) ૯૪૨૬૬૯૦૮૫૯ - મયંકભાઈ
આઈ.ટી.આઈ. પ્રવેશ ફોર્મ સાથે જોડવાના પ્રમાણપત્રોની માહિતી
(૧) લીવીંગ સર્ટીફીકેટ
(૨) ધોરણ – ૭/૮ પાસની માર્કશીટ (બહેરામૂંગા વિદ્યાર્થી માટે)
(૩) ધોરણ – ૮/૧૦ પાસની માર્કશીટ (દિવ્યાંગ વિદ્યાર્થી માટે)
(૪) Unique ID/ મેડીકલ સર્ટીફીકેટ (૪૦% થી વધારે દિવ્યાંગતા હોવી જરૂરી છે.)(જિલ્લા સિવિલ સર્જનશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવું)
(૫) પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ - ૧૦
(૬) આધાર કાર્ડની નકલ
(૭) ચૂંટણી કાર્ડની નકલ
(૮) રેશનકાર્ડ ની નકલ
(૯) તાલીમાર્થીના રાષ્ટ્રીયકૃત બેંક ની પાસબુક ની નકલ (બેંક ખાતા સાથે આધારકાૅડ લીંક હોઉ ફરજીયાત છે)
(૧૦) દિવ્યાંગ ઓળખ કાર્ડ (એસ.ટી.પાસ )
વિશેષ નોંધ : એડમિશન મળ્યા બાદ અસલ શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા માર્કશીટ સંસ્થામાં જમા કરાવવાની રહેશે. જે ૬ મહિના પછી પરત આપવામાં આવશે. પ્રવેશ માટે દર વર્ષે મે-જુન મહિનામાં સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો.
બહેરા – મૂંગા શાળામાં પ્રવેશ મેળવવા માટે પ્રમાણપત્રોની માહિતી
(૧) બાળકના જન્મનો દાખલો
(૨) પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ – ૧૦ નંગ
(૩) બહેરામૂંગા બાળકનું સિવિલ સર્જનનું સર્ટીફીકેટ
(૪) ઓડિયોગ્રામ
(૫) રેશનકાર્ડ ની નકલ
(૬) આધાર કાર્ડ
(૭) બેંક પાસબુકની ઝેરોક્ષ (બેંક ખાતા સાથે આધારકાૅડ લીંક હોઉ ફરજીયાત છે)
(૮) બ્લડગ્રુપ કાર્ડ
સંપર્ક નંબર : ૦૨૭૭૪ – ૨૪૬૮૦૧
મો. : ૯૯૭૮૧૭૪૯૯૧ (સંદીપભાઈ પટેલ)
મો. : ૭૦૧૬૭૩૩૯૯૫ (કનુભાઈ પ્રિયદર્શી)